શોધખોળ કરો

ડ્રોન ઉડાવવાની ટ્રેનીગ પર હવે સરકાર કરશે મદદ,જાણો કેટલી મળશે સબસિડી

ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જેમાં ડ્રોનનો ઉપયોગ પણ સામેલ છે. રાજસ્થાન સરકાર ડ્રોન પાયલટોને તાલીમ આપવામાં મદદ કરી રહી છે.

સમયની સાથે ખેતી ક્ષેત્રમાં પણ આધુનિક પ્રગતિ થઈ છે. હવે આ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેતીના કામમાં પણ ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે દેશમાં ડ્રોન પાયલોટની માંગ પણ વધી રહી છે. રાજસ્થાન સરકાર ડ્રોન પાયલટોને તાલીમ આપવા માટે પણ મદદ કરી રહી છે. હવે સરકાર ડ્રોન ઉડાડતા શીખનારાઓને સબસિડી આપશે.

ડ્રોન પાયલોટની તાલીમ માટેની વય મર્યાદા 18 વર્ષથી 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અરજદારે પણ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. સમગ્ર રાજ્યમાં 500 લોકોને તાલીમ આપવામાં આવશે. જેઓ અરજી કરે છે તેમની પસંદગી વહેલા તે પહેલા સેવાના ધોરણે કરવામાં આવશે. દરેક જિલ્લામાંથી વધુમાં વધુ 10 તાલીમાર્થીઓને ડ્રોન ઉડાવવાની તાલીમ માટે સબસિડી આપવામાં આવશે.

દેશભરમાં ખેતીમાં ખાતર અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. આ સાથે ડ્રોન પાયલોટની માંગ પણ ઝડપથી વધી છે. રાજસ્થાન સરકાર રાજ્યમાં ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. ડ્રોન ચલાવવા માટે પ્રશિક્ષિત પાઇલોટ્સની જરૂરિયાતને જોતા, રાજસ્થાન રાજ્ય સરકાર કૃષિ વિભાગ દ્વારા 10 પાસ લોકોને ડ્રોન પાઇલટની તાલીમ આપી રહી છે.

જાણો તેની ફી કેટલી છે

અહેવાલો અનુસાર, જોબનેરની કર્ણ નરેન્દ્ર કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવશે. રિમોટ પાઇલટ્સની 6 દિવસની રેસિડેન્શિયલ ટ્રેનિંગ માટે ફી 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કે, પસંદગીના ઉમેદવારોએ માત્ર 9,300 રૂપિયા ચૂકવવાના રહેશે. જેમાં રૂ. 5,000નો તાલીમ ખર્ચ અને રૂ. 4,300ના રહેવા અને ભોજન ખર્ચનો સમાવેશ થાય છે. નિયત ફીના 50 ટકા કૃષિ વિભાગ અને 50 ટકા રકમમાંથી 20,000 કર્ણ નરેન્દ્ર કૃષિ યુનિવર્સિટી ભોગવશે.

આ તાલીમ માટે કેવી રીતે અરજી કરવી

અરજદારે રાજ કિસાન સાથી પોર્ટલ અથવા રાજ કિસાન સુવિધા એપ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધોરણ 10 અને સમકક્ષની માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરવી ફરજિયાત છે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન અથવા કસ્ટમ હાયરિંગ સેન્ટર દ્વારા નોમિનેશનના કિસ્સામાં, નોમિનેશન સર્ટિફિકેટની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. આ તાલીમ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.સમયની સાથે ખેતી ક્ષેત્રમાં પણ આધુનિક પ્રગતિ થઈ છે. હવે આ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget