શોધખોળ કરો

હવે ખેડૂતો ઘરે બેઠા તેમની ઉપજ વેચી શકે છે, જાણો શું છે e-NAM

E-nam: e-NAM પોર્ટલ સાથે ખેડૂતોને ડિજિટલ રીતે જોડીને, સરકાર તેમને વધુ સારી કિંમતો પૂરી પાડી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે, તેમને શ્રેષ્ઠ કિંમતો મેળવવામાં મદદ કરે છે.

National Agriculture Market: સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેક્નોલોજી સાથે સતત જોડવાનો છે. જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમાંથી એક પગલું e-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) છે. આ યોજના દ્વારા, ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે.

જાણો e-NAM શું છે?

e-NAM એક પ્રકારનું ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના દ્વારા ખેડૂતો તેમના પાકને દેશના કોઈપણ ખૂણે બેઠેલા વેપારીઓને વેચી શકે છે. આ પ્લેટફોર્મ પર દેશની તમામ મંડીઓ એકસાથે જોડાયેલી છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકની શ્રેષ્ઠ કિંમત મળે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આજે પણ ભારતના મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે જેના દ્વારા ખેડૂતોને સારું વડતર અને આધુનિક ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કેવીરીતે કરવો તેનો લાભ મળે. 

આનો ફાયદા શું છે?

  • ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળે છે કારણ કે તેઓ દેશભરના વેપારીઓ પાસેથી બિડ મેળવી શકે છે.
  • ખેડુતોને બજારમાં જવાનો સમય અને પૈસાની બચત થાય છે.
  • e-NAM સંપૂર્ણપણે પારદર્શક છે, જેથી ખેડૂતોને છેતરપિંડીનો સામનો ન કરવો પડે.
  • ખેડુતો પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઘરે બેસીને પોતાનો પાક વેચી શકે છે.

e-NAM નો ઉપયોગ કરો

  • સૌ પ્રથમ ખેડૂતે e-NAM પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
  • નોંધણી પછી, ખેડૂતે તેના પાક વિશે સંપૂર્ણ માહિતી જેમ કે વિવિધતા, જથ્થો, ગુણવત્તા વગેરે આપવાની રહેશે.
  • ત્યાર બાદ ખેડૂતો તેમના પાકને હરાજી માટે મૂકી શકે છે.
  • જ્યારે કોઈ વેપારી ખેડૂતનો પાક ખરીદવા માંગે છે, ત્યારે તે ઓનલાઈન બોલી લગાવે છે.
  • પાકના વેચાણ પછી, ચુકવણી સીધી ખેડૂતના બેંક ખાતામાં કરવામાં આવે છે.

આ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જેની જરૂર પડે છે 

  • આધાર કાર્ડ
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • જમીન દસ્તાવેજ
  • પાક ઉત્પાદન પ્રમાણપત્ર
  • માહિતી અહીં ઉપલબ્ધ થશે

તમે તમારા વિસ્તારના કૃષિ વિભાગનો સંપર્ક કરીને e-NAM વિશે વધુ માહિતી મેળવી શકો છો. તમે e-NAM ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
8th Pay Commission Update: આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
8th Pay Commission Update: આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપવડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલSurat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
8th Pay Commission Update: આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
8th Pay Commission Update: આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Box Office Collection Day 1: 'પુષ્પા 2'ની 'ફાયર'માં 'સળગ્યા' તમામ રેકોર્ડ, કરી છપ્પરફાળ કમાણી
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા
First Night Tips: સુહાગરાત પર ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો જિંદગીભર પસ્તાશો
First Night Tips: સુહાગરાત પર ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો જિંદગીભર પસ્તાશો
Health Tips: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 5 ગ્રીન ફૂડ્સ, 21 દિવસમાં જ  જોવા મળશે પરિણામ
Health Tips: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 5 ગ્રીન ફૂડ્સ, 21 દિવસમાં જ જોવા મળશે પરિણામ
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
Embed widget