શોધખોળ કરો

Red ladyfinger Farming: મબલખ આવક માટે કરો લાલ ભીંડાની ખેતી, જાણો તેના ફાયદા

Red ladyfinger Farming: લાલ ભીંડામાં ખાસ ઔષધીય ગુણ હોય છે, જેના કારણે મોટા શહેરોમાં તેની માંગ રહે છે.

Red ladyfinger Farming: ખેડૂતથી લઈને ધનાઢ્ય લોકોના રસોડામાં ભીંડાનું શાક બનતું હોય છે. જ્યારે ઉનાળામાં તેનો વપરાશ વધે છે, ત્યારે ખેડૂતો પણ ખરીફ સિઝનમાં ભીંડાનું વાવેતર કરવાનું પસંદ કરે છે. અત્યાર સુધી ખેડૂતો લીલા ભીંડાની ખેતી કરીને સારી આવક મેળવતા હતા. પરંતુ લાલ ભીંડાની ખેતી કરીને આવકમાં પણ અનેકગણો વધારો કરી શકશે. લાલ ભીંડા ખાસિયત એ છે કે તે લીલા ભીંડા કરતાં વધારે ફાયદાકારક છે. આ સાથે તેનો પાક પણ સામાન્ય ભીંડા કરતા જલ્દી પાકે છે.  

ખર્ચ અને આવક

લાલ ભીંડામાં ખાસ ઔષધીય ગુણ હોય છે, જેના કારણે મોટા શહેરોમાં તેની માંગ રહે છે. લાલ ભીડો ઉગાડવા માટે, 1 કિલો બીજ 2400 રૂપિયા સુધીની કિંમતે ઉપલબ્ધ છે, જે અડધા એકર ખેતરમાં વાવેતર કરી શકાય છે. જો આપણે કમાણી વિશે વાત કરીએ, તો લાલ ભીંડાની કિંમત લીલા ભીંડા કરતા 5-7 ગણી વધારે છે. લીલો ભીંડો 40-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ છે, જ્યારે 250 થી 300 ગ્રામ લાલ ભીંડો 300-400 રૂપિયાના ભાવે વેચાય છે.

લાલ ભીંડાની વિશેષતા

  • લાલા ભીંડાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લીલા ભીંડા કરતા ઝડપથી તૈયાર થઈ જાય છે.
  • લાલ ભીંડો માત્ર ભોજનનો સ્વાદ જ વધારતો નથી, પરંતુ તેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે.
  • લાલ ભીંડાના પાકમાં જંતુઓ અને રોગો થવાની સંભાવના ઓછી હોય છે, જેના કારણે જંતુનાશકો પર વધુ ખર્ચ કરવાની જરૂર નથી.
  • એક એકરમાં લાલ ભીંડાનું વાવેતર કરવાથી તે 40-45 દિવસમાં પાકવાનું શરૂ કરે છે, તે 40-45 ક્વિન્ટલ ઉપજ આપે છે.

આ પણ વાંચોઃ

Cotton Cultivation: કપાસની ખેતીથી માલામાલ થઈ જશે ખેડૂતો, MSP વધવાથી મળશે અનેક ગણો લાભ

Smart Dairy: વહેશે દૂધની નદીઓ, જલદી અપનાવો Smart Dairy Farming નો નુસખો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે

Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા

G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?

Maharashtra Politics:
Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
Advertisement

વિડિઓઝ

Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
Aaj Nu Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Maharashtra Politics:
Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા પર મુસીબતનો પહાડ, કેપ્ટન શુભમન ગિલ સહિત આ દિગ્ગજો વન-ડે શ્રેણીમાંથી બહાર!

Dubai Air Show Crash: ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ? તેજસ દુર્ઘટના પર નિષ્ણાતોએ વ્યક્ત કરી મોટી શંકા

Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત

Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા

Embed widget