શોધખોળ કરો
ગુજરાતમાં કયા 11 IFS અધિકારીઓની કરાઈ બદલી, જાણો આ રહી યાદી
1/5

10) એ. એમ. પરમાર, નાયબ વન સંરક્ષક: સામાજિક વનીકરણ વિભાગ - નડિયાદની બદલી સામાજિક વનીકરણ વિભાગ - સુરેન્દ્રનગર 11) ડો. ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક: ડાંગ (દક્ષિણ)ની બદલી નાયબ વન સંરક્ષક: ગીર જંગલ (પશ્ચિમ) - જૂનાગઢ
2/5

1) ડો. સંદીપ કુમાર, નાયબ વન સંરક્ષક - વન સંશોધન વિભાગ - ગાંધીનગરની બદલી નાયબ વન સંરક્ષક - ભાવનગર વિભાગ 2) મોહન રામ, નાયબ વન સંરક્ષક - ભાવનગર વિભાગની બદલી અધિક્ષક - ગીર અભ્યારણ્ય - સાસણ ગીર 3) રાજ સંદીપ નાયબ વન સંરક્ષક - સંરક્ષણ વિભાગ ; ગાંધીનગરની બદલી સામાજિક વનીકરણ વિભાગ - બોટાદ
Published at : 06 Jul 2018 09:06 AM (IST)
View More




















