શોધખોળ કરો

અહમદ પટેલ માટે ખતરારૂપ કોંગ્રેસના આ 15 ધારાસભ્યો તેમને હરાવી શકે, જાણો કઈ રીતે ?

1/18
અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા(એસટી) , સાબરકાંઠા

2/18
મણીલાલ વાઘેલા, વડગામ, બનાસકાંઠા
મણીલાલ વાઘેલા, વડગામ, બનાસકાંઠા
3/18
રમેશ ચાવડા, કડી, મહેસાણા
રમેશ ચાવડા, કડી, મહેસાણા
4/18
કામિનીબા રાઠોડ, દેહગામ, ગાંધીનગર
કામિનીબા રાઠોડ, દેહગામ, ગાંધીનગર
5/18
નટવરસિંહ ઠાકોર, મહુધા, ખેડા
નટવરસિંહ ઠાકોર, મહુધા, ખેડા
6/18
મહેશ પટેલ, પાલનપુર, બનાસકાંઠા
મહેશ પટેલ, પાલનપુર, બનાસકાંઠા
7/18
ગોવાભાઈ રબારી, ડીસા, બનાસકાંઠા
ગોવાભાઈ રબારી, ડીસા, બનાસકાંઠા
8/18
અનિલભાઈ જોશીયારા, ભીલોડા, અરવલ્લી
અનિલભાઈ જોશીયારા, ભીલોડા, અરવલ્લી
9/18
બળદેવજી ઠાકોર, કલોલ, મહેસાણા
બળદેવજી ઠાકોર, કલોલ, મહેસાણા
10/18
ગૌતમભાઈ ચૌહાણ, મહેમદાબાદ, ખેડા
ગૌતમભાઈ ચૌહાણ, મહેમદાબાદ, ખેડા
11/18
ગેંદલભાઈ ડામોર, સંતરામપુર, મહિસાગર
ગેંદલભાઈ ડામોર, સંતરામપુર, મહિસાગર
12/18
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 8 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી માટે અહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જોરદાર ટક્કર છે ત્યારે કોંગ્રેસના 15 ધારાસભ્યો એવા છે કે અહમદ પટેલનો ખેલ બગાડી શકે છે. આ ચૂંટણીમાં આ 15 ધારાસભ્યો અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરીને અહમદ પટેલને હરાવી શકે છે.

13/18
બીજી રીતે પણ આ 15 ધારાસભ્યો અહમદ પટેલને હરાવી શકે. આ ચૂંટણીમાં 'નોટા'નો ઉપયોગ કરવાની ધારાસભ્યોને છૂટ છે. આ સંજોગોમાં આ ધારાસભ્યો કોઈને મત ના આપે એવું બને. કોંગ્રેસ પાસે અત્યારે 44 ધારાસભ્યો છે ને બીજા 4નો ટેકો છે તેવો દાવો કરાય છે. આ સંજોગોમાં કોંગ્રેસની પાસે હાલમાં 48 ધારાસભ્યોનો ટેકો છે.

14/18
આ 15 ધારાસભ્યો 'નોટા'નો ઉપયોગ કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને 33 મત મળે ને અહમદ પટેલ હારી જાય. આ તમામ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે તેથી અહમદ પટેલ માટે ખતરો છે. અહમદ પટેલ માટે ખતરારૂપ આ 15 ધારાસભ્યો કોણ છે તે જાણો.

15/18
કરમશીભાઈ પટેલ, સાણંદ, અમદાવાદ
કરમશીભાઈ પટેલ, સાણંદ, અમદાવાદ
16/18
કાંતિ ખારાડી, દાંતા, બનાસકાંઠા
કાંતિ ખારાડી, દાંતા, બનાસકાંઠા
17/18
જોઇતાભાઈ પટેલ, ધાનેરા, બનાસકાંઠા
જોઇતાભાઈ પટેલ, ધાનેરા, બનાસકાંઠા
18/18
મહેન્દ્રસિંહ બારિયા, પ્રાંતિજ, સાબરકાંઠા

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા

Embed widget