ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી આજે મુખ્યમંત્રીપદના શપથ લેવાના છે ત્યારે તેમની સાથે બીજા 25 પ્રધાનો પણ શપથ લેશે. આ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના વિજય રૂપાણી સહિત 7 પ્રધાનો હશે જ્યારે રાજ્યકક્ષાના 16 પ્રધાનો હશે. રૂપાણીના આ સંપૂર્ણ પ્રધાનમંડળ અને ક્યા પ્રધાન કઇ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.