શોધખોળ કરો

ભાજપ હાલના ધારાસભ્યોમાંથી 80 ટકા ધારાસભ્યોને રીપીટ નહીં કરે

1/5
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે તમામ 182 સીટોનું વિશ્લેષણ કરી નાખ્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 182 વિધાનસભા બેઠકો માટે લગભગ 3200 દાવેદારો છે. આ કારણે વર્તમાન 122 ધારાસભ્યો ચિંતામાં મૂકાયા છે અને પોતાનું પત્તુ તો નહી કપાઈ જાય ને તેની પૂછપરછ કરી રહ્યા છે.

2/5
દિવાળી પછી પાર્ટીના મોટા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દરેક સીટ માટે 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. નોમિનેશન ફાઈલ કરવાના થોડાક દિવસ પહેલા જ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોનું સિલેકશન કરવામાં આવશે. ત્યાં સુધી ભાજપના ધારાસભ્યોએ ઉજાગરા કરવા પડશે એ નક્કી છે.

3/5
આ વખતે પાટીદારોનો વિરોધ, વિકાસના પ્રશ્નો અને અન્ય પરિબળોને કારણે પાર્ટી મહત્તમ નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કરે તેવી શક્યતા છે કે જેથી મતદારોનો વર્તમાન ધારાસભ્યો સામેનો રોષ મુશ્કેલી ઉભી ન કરે. ભાજપના ધારાસભ્યોને જ લાગે છે કે આ વખતે લગભગ 80 ટકા નવા ચહેરા લાવવામાં આવશે.

4/5
ભાજપ દ્વારા 2007 અને 2012માં અડધોઅડધ ધારાસભ્યોને ટિકિટ નહોતી આપવામાં આવી. 2007 અને 2012માં તે સમયના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નો રીપિટ થીયરી' લાગુ કરી હતી. ભાજપે આ વખતે પણ એ જ નીતિ અપનાવીને 80 ટકા ધારાસભ્યોને ટિકીટ નહીં આપવાનું નક્કી કર્યું હોવાની વાત ચાલી છે.

5/5
ભાજપના વર્તમાન ધારાસભ્યો આ કારણે પણ ચિંતામાં છે. ભાજપમાં લગભગ બે ડઝનથી વધારે સીનિયર કાર્યકરોએ પણ ટિકિટની માંગ કરી છે ત્યારે કોને ટિકિટ મળશે અને કોને નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે પાર્ટીના નેતાઓ ગૌરવ યાત્રામાં વ્યસ્ત હોવાને કારણે ટિકિટ વિષે ચર્ચા નથી કરી પણ દિવાળી પછી આ પ્રક્રિયા હાથ ધરાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?

Embed widget