શોધખોળ કરો
અમદાવાદઃ બે યુવતીઓને બંધાયા સજાતિય સંબંધ, પછી શું આવ્યો અંજામ?
1/7

ત્રણ દિવસ પહેલા આશા અને ભાવનાબેન આશાની દીકરી મેઘા સાથે ઘરેથી નીકળી ગયા હતા. અલગ અલગ જગ્યાએ રહ્યા પછી ગઈ કાલે રાતે 11 વાગે આવ્યા હતા અને અહીં તેમણે ખમણ ખાતા હતા. આ પછી વોક-વે પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
2/7

અમદાવાદ: બાવળાના રજોડાની બે યુવતીઓએ સજાતિય સંબંધમાં સાબરમતીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને એક ન થઈ શકતા અઢી વર્ષની બાળકી સાથે ગઈ કાલે રાતે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલા વોક-વે પરથી કૂદીને બંનેએ આપઘાત કર્યો હતો.
Published at : 11 Jun 2018 02:25 PM (IST)
View More





















