શોધખોળ કરો

અમદાવાદના આ યુવકે એક રૂપિયામાં બુક કરાવી 1.30 લાખ રૂપિયાની ટિકિટ, જાણો કઇ રીતે

1/6
આ બાબતે તેણે કંપનીની સિક્યોરિટી હૅડને જાણ કરી હતી પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં ન હતાં તેમ જ કનિષ્કને તેના કામ અને માહિતી બદલ પણ કોઈ સંતોષજનક જવાબ પણ આપ્યો ન હતો. કેટલાંક હૅકર્સ હોય છે જે સારાં કામ માટે પણ હૅકિંગ કરતાં હોય છે. જેમને White Hat અથવા તો Ethical હૅકર્સ કહેવામાં આવે છે.

2/6
આ અંગે કનિષ્કે કંપનીની વેબસાઇટ પરથી કંપનીના કંપનીના CEO, CTO કોઈ પણ સીનિયર અધિકારીની સંપર્ક માહિતી મળી નહીં. ત્યારબાદ તેણે વેબસાઇટ પરથી સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા સાથે સંપર્ક કર્યો હતો પરંતુ કોઇએ તેની ગંભીરતાથી નોંધ લીધી નહીં.

3/6
અમદાવાદના 21 વર્ષીય યુવક કનિષ્ક સનજાનીએ કોઇ પણ પ્રકારની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધા વિના એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ક્લિઅરટ્રિપ જેવી કંપનીઓની વેબસાઇટ પરથી મફતમાં ટિકિટ્સ બુક કરાવી લીધી હતી. જોકે, આ કામ તેણે પોતાના ફાયદા માટે નહી પરંતુ એથિકલ હેકર્સનું મહત્વ સમજાવવા માટે કર્યું હતું.

4/6
અમદાવાદઃ આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગ અને સર્વિસિસનો ક્રેઝ જબરદસ્ત રીતે વધી રહ્યો છે ત્યારે આ ઓનલાઇન સર્વિસિસને તોડી પાડવાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક યુવકે એરલાઇન્સ અને ઇ-કોમર્સ કંપનીઓમાં તેમની સિસ્ટમમાં રહેલી ખામીઓ જણાવી એથિકલ હેકિંગ કર્યું હતું.

5/6
તેણે જણાવ્યું કે, દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિકોની એક ટિકિટ બુક કરાવી હતી. જેની કિંમત અંદાજે એક લાખ 30 હજાર રૂપિયા હતી જેના બદલામાં તેના ખાતામાંથી ફક્ત એક જ રૂપિયા ડેબિટ થયા હતા. એવી જ રીતે એર ઇન્ડિયાની જેમ કનિષ્કને સ્પાઇસજેટની વેબસાઇટમાં આવી જ ખામી જોવા મળી હતી. અહીં કંપનીની વેબસાઈટ સહિત મોબાઈલ ઍપમાં પણ ખામી ધ્યાનમાં આવી હતી. તેણે આશરે 4000 રૂપિયાની ટિકિટ માત્ર રૂ.4માં બુક કરાવી હતી.

6/6
કનિષ્ક સનજાનીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની સાઈટ પર તેમના ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ખામી મળી હતી. તેના પગલે તે કોઈ પણ જગ્યાની કોઈપણ કિંમતની ટિકિટ બુક કરાવી શકતો હતો. આ બાબતનો કોઈપણ ગેરલાભ લેવાને બદલે તેણે કંપનીને ઈ-મેલ દ્વારા જાણ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget