શોધખોળ કરો

અમદાવાદઃ ટ્યૂશન શિક્ષક સાથે ક્લાસીસમાં આવતી યુવતીએ પતિ સાથે મળીને શું કર્યો ફ્રોડ? જાણો શું છે સંપૂર્ણ વિગત

1/6
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા શિક્ષકને પોતાને ત્યાં ટ્યૂશનમાં આવતી યુવતીએ છેતર્યો છે. યુવતીએ પોતાના પતિ સાથે મળીને આ શિક્ષકને છેતર્યો હતો. શિક્ષકે યુવતી ટ્યૂશન ક્લાસીસમાં આવવાનું બંધ કરી દીધા પછી તપાસ કરતાં પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો.

2/6
આ અંગેની વિગતો એવી છે કે, રામોલની સહજાનંદ સોસાયટીમાં રહેતા ગિરીશકુમાર ચૂનીલાલ પટેલ ગાયત્રી ક્લાસીસના નામે ટ્યૂશન ચલાવે છે. તેને ત્યાં પૂજા પાલ નામની યુવતી એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ટ્યૂશન માટે આવતી હતી.

3/6
દરમિયાન 500-1000ની નોટો બંધ થઈ જતાં તેઓ ગત 11મી નવેમ્બરે જૂની 50 હજારની નોટો બેંકમાં જમા કરાવવા જતા હતા. ત્યારે ક્લાસીસમાં હાજર પૂજાએ પતિ રોનક અગ્રવાલ આઇસીઆઇસી બેન્કમાં લોન મેનેજર હોવાથી જૂની નોટની બદલામાં નવી નોટ પણ આપવાની વાત કરી હતી. વિધાર્થિની પૂજાની વાત પર વિશ્વાસ કરીને ગિરીશકુમારે તેને 50 હજાર રોક્ડા આપ્યા હતા.

4/6
પૂજાને રૂપિયા આપ્યા પછી થોડા દિવસ સુધી ટ્યૂશન ન આવતાં ગિરીશકુમારે શંકા જતાં પૂજાને ફોન કર્યો હતો. જોકે, આ ફોન અન્ય કોઈ વ્યક્તિએ ઉપાડ્યો હતો અને ગિરીશકુમારને બિભત્સ ગાળો ભાંડી હતી. આ પછી પૂજાના પતિ રોનકે વોટ્એસએપ કરીને છ કરોડનો ફ્રોડ થયું હોવાનું જણાવ્યું હતું. તેમજ આઇટીની ઇન્કવાયરી પત્યા પછી પૈસા આપી દેવાની ખાતરી આપી હતી.

5/6
લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઇ ગયેલી પૂજાનાં માતા-પિતાએ સમાચારપત્રોમાં જાહેરાત આપી હતી કે, પૂજા અમારા કહ્યામાં નથી માટે તેની સાથે કોઇએ નાણાકીય વ્યવહાર કરવો નહીં. રામોલ પોલીસે આ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

6/6
ગિરીશકુમારને પૈસા ન મળતાં રામોલ પોલીસ સ્ટેશનમાં 50 હજારની છેતરપિંડીની ફરિયાદ દંપતી વિરુદ્ધ દાખલ કરાવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પૂજાના લગ્ન અગાઉ એક યુવક સાથે થયા હતા. જોકે, તે રોનકને પ્રેમ કરતી હોવાથી તેની સાથે ભાગી ગઈ હતી. આ પછી પૂજાના માતા-પિતાએ તેના ડિવોર્સ કરાવીને રોનક સાથે લગ્ન કરાવી દીધાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Embed widget