શોધખોળ કરો

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Bhavnagar Liquor Tragedy: ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ઝેરીલા દારૂકાંડ મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bhavnagar Liquor Tragedy: ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ઝેરીલા દારૂકાંડ મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરતેજ પોલીસ મથકમાં આ ઘટના અંગે કુલ 21 બુટલેગરો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી SMCની ટીમે તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સાગરિતો સહિત 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા તમામ ઈસમોને ભાવનગર એલસીબી કચેરી ખાતે રાખવામાં આવ્યા છે અને બપોર બાદ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસની બેદરકારી પર એક્શન: વરતેજ PI સસ્પેન્ડ

લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાવનગરના રેંજ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.ડી. પઢેરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખરકડીના ઉપસરપંચ હરુભા ગોહિલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ખરકડી ગામમાં લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગર ગૌતમ સોલંકી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વરતેજ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી અને બુટલેગરોને છાવર્યા હતા.

આ પણ વાંચો...ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રઈશની ધરપકડ, ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ

ઝેરી દારૂકાંડના કનેક્શનમાં SMCની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મિલાવટી દારુના મુખ્ય સૂત્રધાર રઈશની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રઈશને લઈને SMCની ટીમ ભાવનગર પહોંચી ગઈ છે અને એસપી તેમજ ડીસીપી કચેરી ખાતે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ છે. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ અલગ-અલગ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

શિક્ષકનું PM પૂર્ણ, દર્દીઓએ કર્યો દારૂ પીધાનો સ્વીકાર

બીજી તરફ, દારૂ પીધા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલા શિક્ષક હિતેશ પરમારનું સર ટી હોસ્પિટલમાં સાડા ત્રણ કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તેમનો પીએમ રિપોર્ટ મોડી સાંજે આવે તેવી શક્યતા છે, જેનાથી મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ સિવાય, ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો છે. મૃતક ઉપેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.                                      

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget