શોધખોળ કરો
અમદાવાદઃ છૂટાછેડા માટે આવેલી યુવતી સાથે કોન્સ્ટેબલને બંધાયા સેક્સસંબંધ, પછી શું થયું?
1/4

યુવતીએ કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. મહેશે મારી પત્નીને ગંભીર રોગ છે અને તે ગમે ત્યારે મરી જશે, તેમ કહીને મારી સાથે સંબંધ બાંધ્યા હતા. હું તેની સાથે રહેવા માંગતી નથી. તે મને બ્લેકમેલ કરે છે અને સાથે રહેવા દબાણ કરે છે.
2/4

છેલ્લા નવ વર્ષથી લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલે પ્રિયાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. તેમજ યુવતીનો અશ્લીલ વીડિયો પણ ઉતારી લીધો હતો. બંને વચ્ચે ઝઘડો થતાં કોન્સ્ટેબલે અશ્લીલ વીડિયો અને ઝઘડાના વીડિયોની ક્લિપની પ્રિન્ટ યુવતીની દુકાન બહાર મૂકી દીધી હતી. યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.
Published at : 22 Jan 2019 02:53 PM (IST)
View More





















