શોધખોળ કરો
અમદાવાદની યુવતીએ 11 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે હોટલમાં જઈને માણ્યું સેક્સ, પછી શું થયું ?
1/3

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ ફેસબૂક ફ્રેન્ડે હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાનાથી 11 વર્ષ નાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતાં આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2/3

આ અંગેની વિગત એવી છે કે, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની સોસાયટીમાં રહેતી 34 વર્ષીય પરણીત યુવતીને જામખંભાળિયાના સંજય ખારા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આ મિત્રતા આગળ વધતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન યુવક યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.
Published at : 17 Dec 2018 03:56 PM (IST)
View More





















