શોધખોળ કરો

અમિત શાહને વિધાનસભામાં કાર પાર્કિંગ ક્યાં છે એ કેમ ખબર નથી? જાણો કોર્ટમાં શું કહ્યું?

1/5
અમિત શાહે સ્વીકાર્યું કે રમખાણો બાબતે જેને જે કાંઈ પણ કહેવું હોય તે જણાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જાહેર નોટિસ આપી હતી. જોકે, મેં આ બાબતે કોઈ માહિતી એસ.આઈ.ટી. સમક્ષ આ અગાઉ આપી નથી.

2/5
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સ્પેશિયલ કોર્ટ પહોંચ્યા હતા અને જુબાની આપી હતી. માયા કોડનાનીના બચાવમાં જુબાની આપતાં કહ્યું હતું કે, માયાબેન 28મી ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં ઉપસ્થિત હતા. તેઓ સોલા સિવિલ ખાતે પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી પ્રોસિક્યુશન તરફથી ઉલટ તપાસ કરાઈ હતી. જેમાં તેમણે વિધાનસભામાં કાર પાર્કિંગ ક્યાં છે, તે ખબર ન હોવાનું જણાવ્યું હતું.

3/5
ઉલટ તપાસ પહેલા જજે અમિત શાહને કહ્યું હતું કે, ખબર ના પડે તો ફરી પૂછજો. વિચાર્યા વગર જવાબ ના આપતા, તમે જે બોલશો એ જુબાનીમાં નોંધાશે. ઉલટ તપાસમાં અમિત શાહે જણાવ્યું હતું કે, મને ગાડી ચલાવતા નથી આવડતું. હંમેશા ડ્રાઇવર જ ગાડી પાર્ક કરે છે. એટલે વિધાનસભા ગૃહમાં પાર્કિંગ ક્યાં છે એ હું કહી શકું નહીં.

4/5
પોલીસની ગાડી મને કોર્ડન કરીને પાછા લઇ જતી હતી એ વખતે મળ્યો હતો. એક્ઝેટ સમય મને નથી ખબર પણ મારી ગાડી આવી એટલે હું પોલીસની ગાડીમાંથી ઉતારીને મારી ગાડીમાં બેઠો. વિધાનસભા ગૃહથી નીકળીને અને સોલા સિવિલ મને મળ્યા એ વચ્ચેના સમય દરમ્યાન તે ક્યાં ગયા એ મને ખબર નથી. વિધાનસભા ગૃહથી નરોડા ગામ વચ્ચેનું અંતર કે કેટલી વારમાં ત્યાં પહોંચાય એ હું કહી શકું નહીં.

5/5
તેમણે જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ ગૃહમાં ગૃહ મંત્રીએ જાહેરાત કરી હતી કે ગૃહ બીજા દિવસે પણ ચાલુ રહેશે. 28 તારીખે એક્ઝેટ ટાઈમ તો ખબર નથી પણ ગૃહની કામગીરી 15-20 મિનિટ જેટલી ચાલેલી. હું જ્યારે સોલા પહોંચ્યો હતો સવારે 9.30 વાગ્યે ત્યારે મેં માયાબેનને ત્યાં જોયા નહોતા. માયાબેન 10.30 વાગ્યે આવ્યા હતા તેવી મને ખબર નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Embed widget