શોધખોળ કરો

કિંજલ દવેને પોતાની પત્નિ ગણાવીને ફેસબુક પર મોર્ફ કરેલી તસવીરો મૂકનારો જેલભેગો, જુઓ કેવા ફોટા મૂકેલા ?

1/8
2/8
3/8
અમદાવાદઃ ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેના મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

4/8
ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરનારા નિરજ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચે યુવાન મનોવિકૃત હોવાનું જણાવ્યું છે. આરોપીએ આ તમામ ફોટા મોર્ફ કરીને પોતાના ફેસબુક પેજ સહિતના સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા છે.

5/8
એટલું જ નહીં નિરજે ફોટોશોપની મદદથી કિંજલ દવે સાથે પોતાની કેટલીક તસવીરો મોર્ફ કરી હતી અને કિંજલ દવે સાથે તેના લગ્ન થયા છે અને તે તેની પત્ની છે તેવું લખાણ પણ ફેસબુક પર લખ્યું હતું.

6/8
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પણ એક યુવકે કિંજલ દવેના ફોટોને એડિટ કરીને તેની બિભત્સ તસવીરો વાયરલ કરી હતી. આ અંગે કિંજલ દવેને જાણ થતા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

7/8
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અમદાવાદના રહેવાસી નિરજ મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે. નિરજે પોતાના અને કિંજલ દવેના ફોટોને ફોટોશોપની મદદથી બનાવ્યા હતા અને કિંજલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

8/8
કિંજલ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે તેની કેટલીક તસવીરોને ફોટોશોપની મદદથી બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget