શોધખોળ કરો

અમદાવાદઃ યુવક સગીર પ્રેમિકા સાથે સેક્સ માણવા લઈ આવ્યો પોલીસને, સગીરા તૈયાર ના થતાં શું કર્યું ?

1/5
પોલીસને મળેલી માહિતી પ્રમાણે રીંકુને રિતેશ પંચાલે પ્રેમના બહાને ફસાવી હતી. રિતેશ પંચાલ સાબરકાંઠાથી રીંકુને ભગાડીને અમદાવાદ લાવ્યો હતો. આ મામલે સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ હતી. રિતેશે રીંકુને અમદાવાદમાં સેક્સ રેકેટમાં ધકેલી દીધી હતી.

2/5
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, રિતેશ પંચાલે નશો કરીને સગીરા પર અત્યાચાર ગુજાર્યા હતા. સગીરા તેની ઈચ્છા અનુસાર સેક્સ વર્કર તરીકે કામ કરવા તૈયાર નહોતી તેથી છેવટે તેણે તેની હત્યા કરી નાંખી અને પછી તેની લાશને કોથળામાં ભરી દીધી. આ લાથ ગંધાવ માંડતાં રણજીત અને રિતેશના પાપનો ઘડો ફૂટી ગયો હતો.

3/5
ગ્રાહકને જોતાં રીંકુએ બૂમાબૂમ કરી મૂકી હતી તેથી તેને પરાણે સોફ્ટ ડ્રીંક્સમાં દવા ભેળવીને બેભાન કરી દેવાઈ હતી. એ પછી રિતેશ અને રણજીતે તેની સાથે સેક્સ માણીને પોતાની હવસ સંતોષી હતી. પછી બંનેએ સગીરાની હત્યા કરી નાંખી હતી. રણજીત ઝાલા અને રિતેશની પૂછપરછમાં પોલીસને આ વિગતો મળી છે.

4/5
રિતેશ ગ્રાહકો લઈ આવતો અને રીંકુને તેમની હવસ સંતોષવાની ફરજ પાડીને ઘૃણાસ્પદ કાર્ય કરાવતો. રિતેશનો મિત્ર રણજીત ઝાલા તેને પૈસાની લાલચમાં સાથ આપતો હતો. રીંકુની હત્યાના દિવસે પણ રિતેશ ગ્રાહક લઈ આવ્યો હતો અને શરમજનક વાત એ છે કે અમદાવાદનો એક પોલીસ કર્મચારી ગ્રાહક તરીકે આવ્યો હતો.

5/5
અમદાવાદઃ નવા કૃષ્ણનગર બાપા સીતારામ ચોક પાસેથી આવેલા વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માંથી કોથળામાંથી મળેલી રીંકુ મકવાણા નામની છોકરીની લાશના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બેમાંથી એર રિતેશ પંચાલ રીંકુનો બોયફ્રેન્ડ હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Mini Split AC નો ગેસ કેટલા સમય સુધી ચાલે, જાણો ક્યારે બદલવો પડે?

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?

Embed widget