શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિટકોઇન કેસમાં નવી ફરિયાદ કોની સામે નોંધાઇ? જાણીને લાગશે આંચકો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/21103641/bitcoin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![શૈલેષ ભટ્ટ સામે બળજબરીથી બિટકોઈન પડાવવા, અપહરણ અને મારામારીના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પિયુષ સાવલિયાની પૂછપરછમાં આ ખુલાસો થતાં સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/21103718/shailesh-bhatt.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શૈલેષ ભટ્ટ સામે બળજબરીથી બિટકોઈન પડાવવા, અપહરણ અને મારામારીના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પિયુષ સાવલિયાની પૂછપરછમાં આ ખુલાસો થતાં સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધી છે.
2/3
![ફરિયાદ નોંધાતા શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયો છે. જ્યારે તેના ભાણીયા નિકુંજ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. જોકે, હજુ સુધી પકડાયા નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/21103643/Nalin-Kotadia-Amreli.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફરિયાદ નોંધાતા શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયો છે. જ્યારે તેના ભાણીયા નિકુંજ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. જોકે, હજુ સુધી પકડાયા નથી.
3/3
![અમદાવાદઃ ચકચારી બિટકોઈન કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ કેસમાં પીડિત મનાતા શૈલેષ ભટ્ટ પર ગાળ્યો કસાયો છે અને હવે સીઆઇડી ક્રાઇમે તેની જ સામે ફરિયાદ દાખલ કરી છે. રૂપિયા 113 કરોડના બિટકોઇન પડાવવાના મામલે શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/21103641/bitcoin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ચકચારી બિટકોઈન કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ કેસમાં પીડિત મનાતા શૈલેષ ભટ્ટ પર ગાળ્યો કસાયો છે અને હવે સીઆઇડી ક્રાઇમે તેની જ સામે ફરિયાદ દાખલ કરી છે. રૂપિયા 113 કરોડના બિટકોઇન પડાવવાના મામલે શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published at : 21 May 2018 10:39 AM (IST)
Tags :
Cid Crimeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)