શોધખોળ કરો
રૂપાણી, નીતિન પટેલે ચૂંટણીમાં કેટલો કર્યો ખર્ચ, જાણો વિગત
1/7

પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાઘાણીએ 24,89,306 રૂપિયાનો કર્યો છે. જેમાં જાહેર સભા સરઘસ રેલી ખર્ચ - 6,78,159 પ્રચાર સામગ્રી નો ખર્ચ - 1,87,220 સોશિયલ મીડિયા - 3,01,755 વાહન ખર્ચ - 5,22,067 ચા પાણી ખર્ચ - 20 હજાર પ્રચાર કાર્યકરોના ભોજન - 38 હજાર વાઘાણીએ પક્ષ તરફથી મળેલી રકમ 20 લાખ રૂપિયા દર્શાવી છે. જ્યારે પ્રચારકોની જાહેરસભા પાછળ 4,75,000 રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
2/7

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 18,65,061 રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિજય રૂપાણીએ ચાર સભા રેલી માટે રૂપિયા 3,24,000 રૂપિયા, પ્રચાર વાહનો માટે 4,84,000 રૂપિયા, કાર્યકરોને આપેલું માનદ વેતન 3,89,500 રૂપિયા, ભોજન તથા અન્ય ખર્ચ 2,13,250 રૂપિયા દર્શાવ્યો છે.
Published at : 21 Jan 2018 10:05 AM (IST)
View More























