શોધખોળ કરો

ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?

1/6
 આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.

2/6
જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.

3/6
આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.

4/6
ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.

5/6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.

6/6
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget