શોધખોળ કરો
ઉર્જા મંત્રી સૌરભ પટેલે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
1/4

રાજ્ય સરકારની ખરાબાની જમીનમાં 40 વર્ષ માટે ભાડા પટ્ટે આપવામાં આવશે. પાર્ક માટે આપેલ જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે.
2/4

7,645 મેગાવોટ ઉત્પાદનથી વધીને 22,922 મેગાવોટ કરવાનું આયોજન છે. 2022 સુધીમાં 175 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવા આયોજન છે. ગુજરાતમાં સોલાર હાઈબ્રીડ પાર્ક બનશે. જેમાં અંદાજે 1 લાખ 20 હજાર કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે. કચ્છની પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરાશે.
Published at : 11 Jan 2019 08:05 AM (IST)
Tags :
Gujarat GovernmentView More





















