શોધખોળ કરો

હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?

1/5
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈ પણ થશે તે મદદ કરવા તૈયાર છે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ સમસ્યાનો ઉકેલ લઈ આવી શકે છે. સરકારે મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જ્યારે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધારવા સરકાર પ્રયત્નશિલ રહેશે. આ ઉપરાંત ખેડૂતોને પાણી પહોંચાડવા સરકારે અનેક પ્રયત્નો કર્યા છે.

2/5
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે જે લોકો હાર્દિકને મળવા જઈ રહ્યા છે અને જે લોકો તેને સમર્થન આપી રહ્યા છે તે તમામ લોકો ભાજપના વિરોધીઓ તથા મોટા ભાગના કોંગ્રેસીઓ જ છે. પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિક પટેલને સલાહ આપી રહ્યા છે. પાટીદાર સમાજ સમજુ છે. આ ઉપરાંત સૌરભ પટેલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરશે.

3/5
અમદાવાદ: હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. આ 11 દિવસમાં ભાજપ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ અચાનક જ ગુજરાત સરકાર તરફથી ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

4/5
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી છે. હાર્દિકનું આ આંદોલન સંપૂર્ણ રીતે રાજકીય છે અને રાજકીય રીતે તેનું નિવારણ લાવવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલની ચિંતા સરકાર કરી રહી છે.

5/5
હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત સરકારનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ અને તપાસ કરવા દેવી જોઈએ. જોકે હાર્દિક ડોક્ટર્સને સહકાર આપતો નથી. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે અને તેની વ્યવસ્થા માટે સરકાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget