શોધખોળ કરો
ગુજરાતમાં આજથી બે દિવસ હિટવેવ, અમદાવાદમાં સૌથી વધુ ગરમી કઈ જગ્યા પડે છે, જાણો વિગત
1/6

ગુરુવારે ગુજરાતના કંડલા એરપોર્ટ પર 45.2, અમરેલીમાં 44.7, અમદાવાદમાં 44.3, સુરેન્દ્રનગરમાં 44.3, રાજકોટમાં 44, ઈડરમાં 43.6, વલ્લભવિદ્યાનગરમાં 43.5, ગાંધીનગરમાં 43 અને વડોદરામાં 43 ડિગ્રી નોંધાઈ હતી.
2/6

અમદાવાદના રાણીપ, કેન્ટોમેન્ટ, મેમનગર, વસ્ત્રાપુર, વેજલપુર, મમદુપુરા, રામોલ, સિંગરવા, લક્ષ્મીપુરા, વિંઝોલ વિસ્તારમાં ખાનગી હવામાન વેબસાઈટના દાવા પ્રમાણે 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જેના મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.
Published at : 18 May 2018 10:13 AM (IST)
View More





















