શોધખોળ કરો
અમદાવાદઃ PT ટિચરને RJ સાથે બંધાયા સેક્સસંબંધ, પછી શું આવ્યો અંજામ?
1/6

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં વર્ષ 2003ના હાઈપ્રોફાઇલ સજની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પંદર વર્ષ પછી તેને પકડી પાડ્યો છે.
2/6

સજનીની હત્યા બાદ તરુણે લૂંટ-હત્યાની સ્ટોરી ઉભી કરી હતી. જોકે, પોલીસને તેના પર શંકા જતાં તે તબિયતનું બહાનું આપીને હોસ્પિટલાઇઝ થયો હતો અને આ પછી તે જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા બાદ તરુણ ઓળખ છુપાવી બેંગલોરમાં રહેતો હતો.
Published at : 25 Oct 2018 02:34 PM (IST)
View More





















