શોધખોળ કરો

ગુજરાતની આ મહિલા પોલીસ અધિકારી જેને મળી જ નથી તેવા FB ફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો અનોખી લવ સ્ટોરી

1/6
ચેટિંગ દરમિયાન નરેશભાઇ દ્વારા લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા ઉષા રાડાએ સંમતિ દર્શાવી હતી. નરેશભાઇ છેલ્લા 15 વર્ષથી લંડનમાં જ રહે છે અને હીથ્રો એરપોર્ટ ઉપર નોકરી કરે છે. ઉષા રાડા અને નરેશભાઇ, બંનેના પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં 22 મે 2017 ના રોજ કોર્ટમાં લગ્ન કરી રહ્યા છે.

2/6
અમદાવાદ: ફેસબુક પર ફ્રેન્ડશિપ થાય ને વાત લગ્ન સુધી પહોંચે એની હવે નવાઈ નથી પણ ગુજરાતનાં એક સિનિયર મહિલા પોલીસ અધિકારી ફેસબુકના માધ્યમથી પ્રેમમાં પડે ને વાત લગ્ન સુધી પહોંચે ત્યારે બધાંને રસ પડે. વધારે રસપ્રદ વાત એ છે કે આ અધિકારી સામેના પાત્ને કદી મળ્યાં નથી છતાં વાત લગ્ન સુધી પહોંચી છે.

3/6
નરેશભાઇ અને ઉષા રાડા અગાઉ ક્યારેય રૂબરૂ મળ્યા નથી. તે બંને માત્ર ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા હતા. લગ્ન બાદ ઉષા રાડા અને નરેશભાઇ વિદેશમાં ફરવા જવાના હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 1 મહિના બાદ ઉષા રાડા ફરી વખત નોકરી પર હાજર થવાનાં છે.

4/6
આ રસપ્રદ કેસની વિગત એવી છે કે, ઉષા રાડા લંડનના હીથ્રો એરપોર્ટ ઉપર ફરજ બજાવતા નરેશભાઇ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યાં હતાં. ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ તેમણે એક બીજાના વોટ્સએપ નંબરની આપ લે કરી પછી વોટ્સએપ દ્વારા ચેટિંગ અને વાતો કરતાં હતાં.

5/6
કોર્ટમાં લગ્નની વિધિ પૂરી થયા પછી પરિવારના સભ્યો માટે નાનું ફંકશન રાખવામાં આવ્યું છે. જેમાં બંનેના પરિવારના સભ્યો અને કુટુંબના ગણતરીના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. સોમવારે લગ્ન હોવાથી ઉષા રાડા શનિવારથી રજા પર છે. જ્યારે નરેશભાઇ પણ 4 દિવસ પહેલા લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા છે.

6/6
આ મહિલા અધિકારી છે હાલમાં અમદાવાદના ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવતાં ઉષા રાડા અને તેમની લવ સ્ટોરી અનોખી છે. ફેસબુકના માધ્યમથી ઓળખા કરશે. લગ્ન માટે ઉષા રાડા શનિવારથી રજા પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget