શોધખોળ કરો
સોમવારથી ગુજરાતમાં કઈ જગ્યાએ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કોણે આપી ભારે વરસાદની આગાહી, જાણો વિગત
1/6

ગુજરાતના મહેસૂલ વિભાગના મતે, ઘણાં વર્ષો બાદ ચોમાસું આટલું લંબાયું છે. 2015 અને 2017માં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસી ગયું હતું. જ્યારે 2016માં 21 જૂનથી વરસાદની શરૂઆત થઈ હતી.
2/6

અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી જાય છે પરંતુ આ વખતે ચોમાસું થોડું મોડું છે.
Published at : 22 Jun 2018 02:59 PM (IST)
View More




















