શોધખોળ કરો

નરેન્દ્ર પટેલે એક કરોડની ઓફરને લઈને શું કર્યો મોટો ધડાકો? ડીલ વખતે કયા ત્રણ બિલ્ડરો હતા હાજર?

1/7
નરેન્દ્ર પટેલ પણ રેશમા પટેલ અને વરૂણ પટેલ સાથે ભાજપમાં જોડાયો હતો પણ રવિવારે મોડી રાત્રે નરેન્દ્ર પટેલે ભાજપ પર પ્રહારો કરીને ફરીથી પાસમાં જોડાવાની જાહેરાત કરી છે. નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, ભાજપ પાટીદારોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. તેણે પાટીદાર સમાજ કહેશે તો જ ચૂંટણી લડીશ તેમ કહ્યું હતું.

2/7
નરેન્દ્ર પટેલે કહ્યું કે, બળજબરીપૂર્વક મને ભાજપમાં જોડવામાં આવ્યો હતો. તેણે જણાવ્યુ કે, 23 તારીખે 5 હજાર પાટીદારો એકઠા થઇને ભાજપે આપેલા 10 લાખ રૂપિયા મહેસાણા પ્રદેશના શહિદોને અર્પણ કરવામાં આવશે. તેણે વકીલની સહાય લઇને વરૂણ પટેલ પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે.

3/7
નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, વરૂણ પટેલ મને જીતુ વાધાણીના ઘરે લઇ ગયો હતો અને કમલમ ખાતે મને લઇ જઇ 1 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીના 90 લાખ પછી આપવાની વાત કરવામાં આવી હતી.

4/7
નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસના તમામ પુરાવા તેમની પાસે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, કમલમ અને જીતુ વાઘાણીના ઘરે થયેલી મુલાકાતના પણ ફોટા તેમની પાસે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું વકીલ સાથે વાતચીત કરીને પછી મીડિયામાં જાહેર કરીશ.

5/7
વરુણ પટેલે જણાવ્યું હતું કે, વરુણ પટેલ સાથે ડીલ થઈ ત્યારે બેથી ત્રણ બિલ્ડરો પણ હાજર હતા. હું એમને ચેહરાથી ઓળખું છું. પણ તેમના નામ આવડતાં નથી. જોકે, નરેન્દ્ર પટેલે તેમના ફોટા પોતાની પાસે હોવાનું જણાવ્યું હતું.

6/7
નરેન્દ્ર પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કરતાં જણાવ્યું હતું કે, વરુણ પટેલે મને વિશ્વાસમાં લીધો હતો અને ભાજપ પાસે ઉત્તર ગુજરાતના કન્વીનરોને તોડવા માટેની સોપારી લીધી હતી. જેના ભાગરૂપે મુખ્ય કન્વીનર તરીકે મને જવાબદારી આપી હતી. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે.

7/7
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ મોટો ધડાકો કર્યો હતો કે, વરૂણ પટેલે મારી સાથે ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ પૈકી વરૂણ પટેલે મને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપ્યા છે. આ સમયે ત્રણ બિલ્ડરો પણ હાજર હોવાનો દાવો નરેન્દ્ર પટેલે કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget