શોધખોળ કરો

અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સાસરીમાં મોકલ્યા લવલેટર અને ગિફ્ટ, જાણો પછી શું થયું?

1/5
આ પછી તો ગિફ્ટ અને લવ લેટર આવવાનો ક્રમ બની ગયો હતો. જેને કારણે દંપતી વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી કંટાળીને પ્રિયા એક વર્ષ પહેલા પિયર આવી ગઈ છે. તેની સાથે બે વર્ષની દીકરી પણ છે. જોકે, આ એક તરફી પ્રેમીએ પોતાની હરકતો હજુ બંધ ન કરતાં યુવતીની જિંદગી નરક સમાન બની ગઈ છે.

2/5
આ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) સરકારી નોકરી કરી છે. ત્રણ વર્ષ પહેલા અમરાઇવાડી ખાતે તેના લગ્ન થયા હતા. લગ્નના 6 મહિના પછી પ્રિયાની સાસરીમાં એક ગિફ્ટ આવી હતી અને આ પછી એક લવ લેટર પણ આવ્યો હતો. જેને કારણે યુવતીને તેના પતિ સાથે ઝઘડો પણ થયો હતો.

3/5
નરોડા પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, યુવકની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન શોપિંગ કરીને યુવક યુવતીને ગિફ્ટ મોકલતો હતો, જેથી પોલીસે ઓનલાઇન શોપિંગના કરનાર લોકોના ડેટા તપાસી રહ્યા છે. સાસરીમાં આવેલા લવલેટર પણ કબજે કરવા માટેની તજવીજ શરૂ કરી છે.

4/5
આ એક તરફી પ્રેમી ઓનલાઇન શો‌પિંગ કરીને યુવતી માટે સાડી, ડ્રેસ અને અન્ય ચીજવસ્તુઓ મોકલાવતો હતો. એટલું જ નહીં, તેણે અનેક લવલેટર મોકલ્યા છે. કંટાળેલી યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે યુવકની હરકતો બંધ થવાની જગ્યાએ વધી જતાં યુવતીએ જી ડ‌િવિઝનમાં રજૂઆત કરી હતી. યુવતીની રજૂઆતને પગલે એસીપીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવા માટેનો આદેશ આપ્યો હતો.

5/5
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેની સાસરીમાં લવ લેટર અને ગિફ્ટ મુકતાં હોબાળો મચી ગયો છે. અત્યારે યુવતીના લગ્ન ભંગાણને આરે આવી ગયા છે. બીજી તરફ યુવતી પિયર આવી ગયા પછી પણ યુવકની હરકત બંધ ન થતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 

Embed widget