શોધખોળ કરો

પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?

1/6
આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

2/6
આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.

3/6
ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

4/6
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

5/6
ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.

6/6
બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

Embed widget