શોધખોળ કરો

અમદાવાદમાં આજે મોદી-નેતન્યાહૂની 'દોસ્તીનો રૉડ શૉ', ઉદ્યોગપતિઓને કરશે સંબોધિત

1/5
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ઇઝરાયેલી પ્રમુખ બેન્ઝામિન નેતન્યાહુની મેજબાની કરશે. નેતન્યાહૂ જ્યારે પીએમ મોદી સાથે અમદાવાદ પહોંચશે ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવશે. બન્ને નેતા દરમિયાન રૉડ શૉ કરશે. આ રૉડ શૉ અમદાવાદ એરપોર્ટથી શરૂ કરીને સાબરમતી આશ્રમ સુધી કરવામાં આવશે.

2/5
રૉડ શૉની ડિસ્ટન્સ લગભગ આઠ કિમી છે. આખા રસ્તાંની આજુબાજુ લગભગ 50 મંચ તૈયાર કરવામાં આવ્યા છે. જુદાજુદા રાજ્યો અને જાતીય સમૂહના સંગઠનો અને મંડળો અતિથિઓનું સ્વાગત કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. ભારતીય યહૂદી લોકો પણ બન્ને નેતાઓનું સ્વાગત કરશે. શહેરના એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના રસ્તાં પર નેતન્યાહૂની સાથે તેમની પત્ની સારાનું પણ જોરદાર સ્વાગત કરાશે.

3/5
આશ્રમથી મોદી અને નેતન્યાહૂ 'આઇ ક્રિએટ' જશે. આ શહેરની પાસે બાવળા ટાઉનમાં સ્વાયત્વ સેન્ટર ઓફ એક્સિલેન્સ છે. 'આઇ ક્રિએટ'ને મોદી જ્યારે 2011 માં રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપે છે અને સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે તેમનું માર્ગદર્શન કરે છે.

4/5
બન્ને દેશોના પ્રમુખ બાદમાં સાબરકાંઠા જિલ્લાના વડરાડ ગામમાં જશે, જ્યાં સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર એગ્રીકલ્ચરની મુલાકાત લેશે. આને ઇઝારાયેલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી બન્ને નેતા કચ્છમાં ખજૂરની ખેતી માટે રિસર્ચ ફેસિલિટીનું રિમૉટ કન્ટ્રૉલ દ્વારા ઉદઘાટન કરશે.

5/5
બન્ને નેતાઓ સેન્ટર ઓફ એક્સિલેન્સ પણ જશે અને આ રીતે એક અન્ય કેન્દ્રનું ઉદઘાટન કરશે. બન્ને નેતાઓની વચ્ચે ગયા વર્ષે મોદીની ઇઝરાઇલ યાત્રા દરમિયાન મિત્રતા થઇ હતી. મોદી ઇઝરાયેલની યાત્રા કરનારા પહેલા ભારતીય પીએમ છે. તે સાબરમતી આશ્રમ પણ જશે. સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી લાંબા સમય સુધી રહ્યાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget