શોધખોળ કરો
અમદાવાદઃ પોલીસકર્મીએ સગીરાને બેભાન કરી કારમાં ગુજાર્યો બળાત્કાર, હોસ્પિટલે લઈ જતાં શું થયું?
1/3

અમદાવાદઃ શહેરની એક સગીરાને પોલીસકર્મીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસકર્મી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ ગયો હતો અને કારમાં જ સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો.
2/3

આ પછી કોઈ કારણસર સગીરાની તબિતય બગડતાં તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીંથી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી પોલીસકર્મી મહેશ દેસાઇની ધરપકડ કરી છે અને તેની આ ગુનામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
Published at : 12 May 2018 10:51 AM (IST)
View More





















