શોધખોળ કરો
અમદાવાદઃ CTM પાસે પુરૂષોને સેક્સ માણવા નિમંત્રણ આપતી રૂપલલનાઓનું પોલીસે શું કર્યું? જાણો વિગત
1/5

આ હોબાળા અને 24 કલાકના અસ્ટીમેટમ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરીત પગલાના ભાગરૂપે નારોલથી નરોડા વચ્ચે રસ્તા પર ઉભી રહેતી રૂપલલનાઓની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.
2/5

આ હરકતો વધતાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે NSUIના કાર્યકરોએ રામોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં નારા લગાવ્યા હતા. NSUIએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા બાદ આવેદન પાઠવીને 24 કલાકમાં જ આ લલનાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું.
Published at : 16 Aug 2018 09:48 AM (IST)
Tags :
Prostitution RacketView More





















