શોધખોળ કરો
અમદાવાદ ગેંગરેપ કેસ: આરોપી વૃષભના પરિવારજનોએ શું કર્યો દાવો, જાણો વિગત
1/10

2/10

વૃષભના પરિવારજનો બેહુદી વાત કરતા જણાવ્યું હતું કે, પીડિતા પર બળાત્કાર થયો જ નથી અને જો બળાત્કાર થયો હોય તો પીડિતા સાબિત કરીને બતાવે. અમારા પુત્રની નોરપી અને જિંદગી દાવ પર લાગી છે. વૃષભ પીડિતાને ઓળખતો જ નથી.
Published at : 02 Jul 2018 12:25 PM (IST)
Tags :
Press ConferenceView More





















