શોધખોળ કરો
સિંગર કિંજલ દવે ફિયાન્સે પવન સાથે કઈ જગ્યાએ મનાવી રહી છે વેકેશન, જાણો વિગત
1/18

અમદાવાદ: ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની નવી-નવી તસવીરો સામે આવતી હોય છે ત્યારે કિંજલ દવે હાલ હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી રહી છે. કિંજલ દવે એકલી જ નહીં પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. આ ઉપરાંત કિંજલનો ફિયાન્સે પણ સાથે છે.
2/18

Published at : 04 Jun 2018 11:30 AM (IST)
View More





















