શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના ક્યા મહિલા પૂર્વ MLA સામે નોંધાઈ હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો વિગત
1/5

કિરીટસિંહના અંગત માણસને રણવીરસિંહ જોડે પતાવી દેવાનો છે. તો જ આ લોકો પૈસા માંગવાનું બંધ કરશે, હવે તારો વારો છે. નવરાત્રીમાં ચેતતો રહેજે હું અને કામિની રણવીરસિંહ જોડે છીએ તેમ કહી જતાં રહ્યા હતા. આગળ જતાં કોઈ અણબનાવ ના બને તેના માટે કડાદરા ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવાની સાથે પેટ્રોલિંગ પણ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
2/5

સામાપક્ષે ઈજાગ્રસ્ત નારણસિંહની ફરિયાદ મુજબ તે ચાર દિવસ પહેલાં નવરાત્રીનો સામાન ખરીદવા દહેગામ આવ્યા હતા ત્યારે આશિષ હોટલ સામે ગાડીમાં આવેલા લાલ રાઠોડે નારણસિંહને કહ્યું હતું કે, તારો શેઠ કિરીટસિંહ તારા ગામના રણવીરસિંહ પાસે અગાઉના પૈસા આપી દીધા હોવા છતાં કેમ બાકી કાઢે છે. મારી પત્ની કામિનીબા સાથે વાતચીત થઈ છે.
Published at : 19 Oct 2018 09:51 AM (IST)
View More





















