શોધખોળ કરો
અમદાવાદઃ સરકારી ગાડીએ બાળક-મહિલાને લીધા અડફેટે, જુઓ તસવીરો
1/5
અમદાવાદઃ શહેરના પકવાન સર્કલ રોડ પર અકસ્માત સર્જાયો છે. સરકારી ગાડીના ચાલકે બે લોકોને અડફેટે લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. કાર ચાલકે એક મહિલના અને બાળકને અડફેટે લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
2/5

Published at : 26 Sep 2016 10:29 AM (IST)
View More





















