શોધખોળ કરો
'તેં મારી સાથે રમત રમી છે અને ખાલી શારીરિક સંબંધ માટે મારો ઉપયોગ કર્યો છે'
1/4

યુવતીનો આક્ષેપ લગાવ્યો છે કે, વિજય મને અમદાવાદની અલગ અલગ હોટલોમાં લઈ જઈને મારી સાથે શારીરિક સંબંધો બાંધતો અને મારી પાસે સારી ગિફ્ટની માગણી કરો હતો. એટલું જ નહીં તે મારી પાસે મારા અશ્લીલ વીડિયોની માગણી કરી હતો. હું માનસિક રીતે દિવસે અને દિવસે સાવ ખલાસ થઈ ગઈ હતી. શું કરવી તેની મને કોઈ ખબર જ પડતી ન હતી.
2/4

અરજીમાં યુવતીએ લખ્યું છે કે, એકવાર વિજય અમદાવાદ આવ્યો હતો, ત્યારે મેં તેને કહ્યું કે, આ સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. તારા લીધા મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મને મારી રીતે જીવવા દે અને ત્યારે વિજયે ના પાડી દીધેલી અને કહ્યું કે, તું મને થોડો સમય આપ હું બધું સારું કરી દઇશ.
Published at : 23 Sep 2016 10:03 AM (IST)
View More





















