શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા ક્યારે પદગ્રહણ કરશે? કોણ કોણ રહેશે હાજર? જાણો વિગત

1/5
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી એક ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી આખરે ભરતસિંહ સોલંકીની વિદાય થઈ ગઈ છે. ભરતસિંહ સોલંકીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ યુવા નેતા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિમ્યા છે.

2/5
અમિત ચાવડા આ સમારોહ પછી કોંગ્રેસના કાર્યકરોને સંબોધશે. આ સંબોધનમાં ચાવડા પોતાની નવી ટીમ ક્યારે રચાશે તે અંગે પણ જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સંમેલન પછી કોંગ્રેસની કોર કમિટીની બેઠક મળશે અને તેમાં લોકસભાની આગામી ચૂંટણી અંગે ચર્ચા કરાશે તેમ કોંગ્રસનાં સૂત્રો જણાવે છે.

3/5
આ પ્રસંગે એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે વિદાય લેનારા અશોક ગેહલોત ખાસ હાજર રહેશે. આ ઉપરાંત ગેહલોતના સ્થાને ગુજરાતના પ્રભારી નિમાયેલા રાજીવ સાતવ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.

4/5
ગુજરાત કોંગ્રેસની જાહેરાત પ્રમાણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ અને કાર્યકર સંમેલન આગામી 4 એપ્રિલે યોજાશે, 4 એપ્રિલે બપોરે 3 કલાકે અમદાવાદના એલીસબ્રીજ ખાતે આવેલા રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડા શપથ લેશે અને પદગ્રહણ કરશે.

5/5
અમદાવાદ: રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યુવા ધારાસભ્ય અમિત ચાવડાની વરણી કરી છે. અમિત ચાવડા ક્યારે પ્રમુખપદનો કાર્યભાર સંભાળશે તે મુદ્દે અટકળો ચાલતી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને આ અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget