શોધખોળ કરો

અમદાવાદઃ લગ્ન પછી પતિ નથી માણતો સેક્સ, પત્ની માંગણી કરે તો શું કરતો પતિ? જાણો

1/6
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના થલતેજ ખાતે પિતાના ઘરે રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન ગત ડિસેમ્બરમાં છત્તીસગઢમાં રહેતા પ્રિયંક સાથે થયા હતા. આ પછી તેઓ હનિમૂન માટે મનાલી પણ ગયા હતા. આ પછી માર્ચ મહિનામાં પ્રિયંક બેંગ્લોર ખાતે નોકરી કરવા માટે જતો રહ્યો હતો. બીજી તરફ પ્રિયા તેના મામાને ઘરે જતી રહી હતી. અહીંથી તેણે પતિને લઈ જવા કહ્યું હતું.

2/6
પ્રિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે અને પતિ અને સાસરીવાળા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદમાં પિતાએ દીકરી પ્રિયાને વેવાઈ પક્ષની માગણી મુજબ પાંચેક લાખ રૂપિયા કટકે કટકે આપ્યા હતા. ઉપરાંત ૨૧ ચાંદીના બાઉલ, ૫૦ ચાંદીના સિક્કા, ફર્નિચર સહિતની વસ્તુઓ  સ્ત્રીધન તરીકે આપી હતી.

3/6
જોકે, સાસરીવાળાએ વધુ દહેજની માંગણી કરતાં પ્રિયા અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. પિતાએ 51 હજારનો ચેક આપી વધુ રકમ સગવડતા થયા પછી આપીશું તેમ કહી દીકરીને બેંગલોરમાં પતિ પાસે મોકલી આપી હતી. અહીં પ્રિયા પ્રિયંક સાથે બે મહિના સુધી રોકાઇ હતી.

4/6
 આ અંગે પ્રિયાએ તેના સાસુ-સસરાને વાત કરતાં તેમણે દીકરાનો પક્ષ લીધો હતો અને પ્રિયામાં કોઈ ખામી હોવાનું જણાવ્યું હતું. આમ, પતિ સુખ ન મળતાં ગત 14મી જુલાઇએ પ્રિયા પરત પિતાના ઘરે આવી ગઈ હતી. બીજી તરફ સાતમી ઓગસ્ટે સાસરીવાળા સમાધાન માટે અમદાવાદ આવ્યા હતા.  જોકે, આ સમયે તેઓ પ્રિયાને તેડી ગયા નહોતા અને તેમને વધુ દહેજ જોઇતું હોય તેવું લાગતું હતું, તેઓ પ્રિયા આક્ષેપ કર્યો છે.

5/6
અમદાવાદઃ શહેરના થલતેજમાં રહેતી અને છત્તીસગઢના યુવક સાથે પરણેલી યુવતીએ પતિ સેક્સ ન માણતો હોવાની અને સેક્સની માંગણી કરે તો પતિ માર મારતો હોવાની અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ સાસરીવાળા દહેજની માંગણી કરતા હોવાની પણ ફરિયાદ કરી છે.

6/6
પ્રિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ સમય દરમિયાન પ્રિયંકે તેને પતિ સુખ આપ્યું નહોતું. તેનો આક્ષેપ છે કે, તે મિત્રની પત્ની હોય તેવું વર્તન તેની સાથે કરતો હતો. જો તે સેક્સની માંગણી કરે તો પ્રિયંક ઉશ્કેરાઇ જતો હતો અને તેને માર મારતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget