શોધખોળ કરો

અમદાવાદઃ 9 વર્ષના લિવ ઇન રિલેશન અને યુવતી માતા બનાવ્યા પછી યુવકે શું આપ્યો દગો? જાણો

1/5
બાદલની માતા પ્રિયાના કમાયેલા પૈસાથી દારૂનો ધંધો કરતી હોવાથી તે પિયર આવી ગઈ હતી. બીજી તરફ બાદલે અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા અને તે તેની સાથે લગ્ન કરવાનો છે, તેવી જાણ પ્રિયાને થતાં તેણે મહિલા પોલીસ સ્ટેશને ન્યાય માંગતી અરજી કરી હતી.

2/5
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) અને બાદલ(નામ બદલ્યું છે) છેલ્લા નવ વર્ષથી અમરાઇવાડીમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ નવ વર્ષના રિલેશન દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા અને જેને કારણે તેમને અત્યારે 8 વર્ષનો દીકરો પણ છે.

3/5
લિવ ઇન રિલેશન દરમિયાન યુવતી બાદલના ઘરે જ રહેતી હતી. ત્યારે આઠ વર્ષ પહેલા ગર્ભવતી થતાં બાદલની માતાએ તેઓ સંતાનના જન્મ પછી તેઓના લગ્ન કરાવી દેશે, તેમ જણાવ્યું હતું. આથી પ્રિયાએ બાળકને જન્મ આપ્યો હતો અને આજે તે આઠ વર્ષનો છે.

4/5
બાળકના જન્મ પછી યુવક અને તેના પરિવારજનોએ પ્રિયા તરફ અણગમો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, પ્રિયાએ બાદલની માતાને લગ્ન માટે પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપતાં તેમણે ફાડી નાંખ્યું હતું. તેમજ તેમના લગ્ન પણ કરાવ્યા નહોતા.

5/5
અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના લિવ ઇન પાટર્નરે છેતરપિંડી કરતાં પોલીસ પાસે ન્યાય માગતી અરજી કરી છે. યુવકે નવ વર્ષના લિવ ઇન રિલેશન અને એક પુત્રની પ્રાપ્તિ થયા પછી પોતાની પ્રેમિકાને છોડી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Embed widget