શોધખોળ કરો
ભાવનગરઃ ખૂબસૂરત પત્નીને પતિ મેક-અપ વિના જોઈ ગયો ને કેમ લાગી ગયો મોટો આંચકો ?
1/6

અમદાવાદઃ ભાવનગરના એક યુવકને લગ્ન પછી પત્નીને મેકઅપ વગર જોતા આંચકો લાગી ગયો હતો. 38 વર્ષીય યુવકના 2003માં લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી યુવકને ખબર પડી હતી કે, તેની પત્ની 38 વર્ષની નહીં પરંતુ 52 વર્ષની છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં આવ્યો છે. નીચલી કોર્ટ યુવકને 360 દિવસની જેલની સજા કરી ચૂકી છે.
2/6

આ સમયે પરેશે કોર્ટ સામે કગરતાં કહ્યું હતું કે, અત્યારે મારી કેપિસીટી ૧૫ હજાર ભરવાની છે. મને એક મહિનાનો સમય આપો. જો કે, કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટનો હુકમ સાંભળીને ૫૫ વર્ષના પરેશના માતા કોર્ટ રૂમની બહાર રીતસર રડી પડયા હતા.
Published at : 20 Apr 2018 12:29 PM (IST)
View More





















