શોધખોળ કરો
અમદાવાદઃ બે પુત્રની માતાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ યુવતીને મૂકીને ભાભી સાથે કરી લીધાં લગ્ન ને..........
1/5

અમદાવાદઃ શહેરના સરદારનગરમાં રહેતી યુવતીની હત્યા પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ છે. યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી, તે યુવકે તેની ભાભી સાથે લગ્ન કરી લેતા યુવતીએ પ્રેમી પાસે લગ્નની જીદ કરી હતી. જોકે, યુવકને લગ્ન કરવા ન હોવાથી આ હત્યા કરી નાંખી હતી.
2/5

આ અંગેની વિગતો એવી છે કે, સરદારનગરના જી વોર્ડમાં મફાભાઇ રબારીના મકાનમાં પોસુ ઉર્ફે પાંચીબહેન મારવાડી નામની યુવતી ભાડે રહેતી હતી અને કેટરિંગનું કામ કરતી હતી. આ યુવતીને બે સંતાનો પણ છે. દરમિયાન આ યુવતી વિનોદ રોશનલાલ ધાનક નામના યુવક સાથએ સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
Published at : 08 May 2018 12:11 PM (IST)
View More





















