શોધખોળ કરો

હાર્દિક પટેલ ફરી જેલભેગો થયો, જાણો શું છે કેસ અને ક્યાંથી કરાઈ તેની ધરપકડ?

1/5
આ અંગે નરેન્દ્ર પટેલે મારપીટ અને સોનાના દોરાની લૂંટની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નરેન્દ્ર પટેલે સુનિલ ખોખરીયા, બ્રિજેશ પટેલ, ધવલ ભીમાવત, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સામે ફરિયાદ કરી છે. પાસના જ કન્વીનરે હાર્દિક પટેલ સામે જ ફરિયાદ કરતાં વિખવાદ જાગ્યો હોવાનું લાગી રહ્યું છે.

2/5
 મહેસાણા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ સહીત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે, શનિવારે હાર્દિક અને તેના લોકો સાથે પાટણની નવજીવન હોટલ પાસે બોલાચાલી થઈ હતી. હાર્દિકે નરેન્દ્ર પટેલને એવું કહ્યું હતું કે, તું દિલીપ સિન્ધુને કોમેન્ટ કરવાનું બંધ કર. આ મામલે ઉગ્રાત વ્યાપતાં ઝપાઝપી થઈ હતી.

3/5
હાર્દિક પચેલને પોલીસ રાત્રે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી અને તેને આજે પાટણ પોલીસ કોર્ટમાં હાજર કરશે. હાર્દિક સહિત છ લોકો સામે પાટણમાં મારપીટ અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ગત શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણા પાસ કન્વિનર નરેંદ્ર પટેલ સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ થયો હતો.

4/5
 આ ફરિયાદ નોંધાયા પછી પાટણ પોલીસે ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે જાણ કરી હતી. હાર્દિક સુરતથી આણંદ આવી રહ્યો હોવાની જાણ થતાં સુરત પોલીસે આણંદ પોલીસને આ અંગે જાણ કરી તેની ધરપકડ કરવા જણાવ્યું હતું. તેથી આણંદ નજીક ચિખોદરા ચોકડી પાસે હાર્દિકની અટકાયત કરાઈ હતી.

5/5
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને ફરી જેલભેગો કરી દેવાયો છે. હાર્દિક સામે ‘પાસ’ના મહેસાણાના કન્વિનર નરેન્દ્ર પટેલે મારામારી અને લૂંટ અંગેનો કેસ કર્યો છે. નરેન્દ્ર પટેલની ફરિયાદ પ્રમાણે હાર્દિક તથા તેના માણસોએ તેના પર પાટણની નવજીવન હોટલ બહાર હુમલો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

Anand: ખંભાતમાં રીઢા ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 3 પોલીસકર્મી ઘાયલ

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં બે SPOની હત્યાથી ખળભળાટ, આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત

અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર

Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
IND vs NZ: 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો હતો ઈતિહાસ, હવે 31 વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ ટીમમાં થઈ એન્ટ્રી

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

Rajkot News: ત્રાકુડા ગામે 58 વર્ષીય મહિલાની હત્યા, મૃતદેહને ખેતરમાં છુપાવ્યો

Embed widget