શોધખોળ કરો
વલ્લભ વિદ્યાનગરની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનાં શાક-ભાતમાંથી ઈયળો અને મંકોડા સહિતની જીવાત નીકળી
Vallabhvidyanagar hostel news: વલ્લભવિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના ભોજનમાંથી જીવાત મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
વલ્લભવિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત મળી આવી
Published at : 03 Aug 2024 03:42 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























