શોધખોળ કરો
Anand: આણંદમાં મહિલાએ બર્થ ડે પર રિસોર્ટ ભાડે રાખીને યોજી પાર્ટી, પોલીસને જોતાં જ....
Liquor Party: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાર્ટીઓ થતી રહે છે. પોલીસ રેઇડ પાડીને આવી પાર્ટીઓના રંગમાં ભંગ પાડે છે. આણંદની આંકલાવ પોલીસે ગત મોડી રાત્રે દારૂ પાર્ટી માણતાં નબીરાઓને ઝડપી કાર્યવાહી કરી.
દારૂ પાર્ટી માણતાં ઝડપાયેલા નબીરા
1/8

આણંદની આંકલાવ પોલીસે ગત મોડી રાત્રીના દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા હતા. યુવકો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હતા.
2/8

એક મહિલાએ તેના બર્થ ડે પર રિસોર્ટ બુક કરાવીને પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટી માટે આંકલાવના નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું.
Published at : 12 Sep 2022 11:01 AM (IST)
આગળ જુઓ





















