શોધખોળ કરો

આણંદઃ પ્રેમપ્રકરણમાં ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકાર્યા, શું થઈ ગઈ મોટી ભૂલ?

1/4
અન્ય યુવક અંગે પૂછપરછ કરતાં તેમણે ભગો નામનો છોકરો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી જયદીપસિંહ ઉર્ફે ભગો પોતાની સ્ટેશનરી દુકાને સવારે બેઠો હતો ત્યારે બે શખ્સો કામ છે તેમ જણાવી ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ભેગા મળીને ત્રણેય યુવકને ઢસડીને ગામમાં લઈ જઇ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ભળતા નામ સાથે જયદીપસિંહને લઈ જઈ માર મારવાને પગલે યુવકે ફરિયાદ કરી છે.

2/4
આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ યુવતીને ભગાડી જનાર નહીં, પરંતુ અન્ય ભળતા નામના યુવકને માર મારતાં પોલીસ ફરિયાદ થઈ છે. પ્રેમીના બે મિત્રોની સાથે તેને પણ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જોકે, પરિવારજનોને ભૂલની જાણ થતાં તેની માફી માંગી હતી, જોકે યુવકે ફરિયાદ કરી છે. યુવકની ફરિયાદને આધારે ચારની ધરપકડ કરવામાં આવી છે. જોકે, જામીનપાત્ર ગુનો હોઈ તેમનો છૂટકારો થયો હતો.

3/4
આણંદ: બોરસદના બદલપુરમાં પ્રેમપ્રકરણ અને યુવતીને ભગાડી જવાના મામલે યુવતીના પરિવારજનોએ ત્રણ યુવકોને જાહેરમાં થાંભલે બાંધીને માર મારતાં હોબાળો મચી ગયો હતો. ભળતા નામ સાથેના એક યુવકને બેરહેમીપૂર્વક માર મારતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

4/4
ખંભાતના હરીપુરા ખાતે રહેતા જયદીપસિંહ સોલંકીનું બીજું નામ ભગો છે. ખંભાતના જલુંધની યુવતી સાથેના પ્રેમપ્રકરણને લઈને બે યુવકો દિલીપ અને શિવને યુવતીના પરિવારજનો શૈલેષ ગોહિલ, રાજેન્દ્ર ગોહિલ, મોહન પરમાર, બળવંત પરમાર બદલપુરના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બંને જણાને ઝાડ સાથે લટકાવીને માર માર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget