આ અગાઉ અમદાવાદના એક ઉદ્યોગપતિને ખંડણી માગવાના કેસમાં રવિ પુજારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
2/4
ધારાસભ્યને ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી અપાઇ છે. હાલ ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3/4
ધારાસભ્ય અમિત ચાવડાને ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધારાસભ્યને આ ધમકિ રવિ પુજારા ગેંગ તરફથી આપવામાં આવી છે.
4/4
આણંદ: આણંદના આંકલાવના કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.