શોધખોળ કરો

Dream Interpretation: સપનામા જો આ વસ્તુ દેખાઇ તો થઇ જાવ સાવધાન, આ અશુભ ઘટનાના આપે છે સંકેત

Swapna Shastra: સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.આ સપના આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓની માહિતી આપે છે. સ્વપ્નમાં ગરોળી જોવી એ પણ એક ખાસ સંકેત છે

Swapna Shastra: સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.આ સપના આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓની માહિતી આપે છે. સ્વપ્નમાં ગરોળી જોવી એ પણ એક ખાસ સંકેત છે.

સ્વપ્ન વિજ્ઞાનમાં, દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. કેટલાક સપના માણસને યાદ રહે છે જ્યારે કેટલાક સપના સવારે ઉઠ્યા પછી ભૂલી જાય છે. જે લોકો પોતાના સપનાને યાદ રાખે છે તેઓને તેનો અર્થ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.આ સપના આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓની માહિતી આપે છે. જો તમે પણ વારંવાર ગરોળીનું સ્વપ્ન જોશો તો તે અશુભ સંકેત હોઈ શકે છે.

જો તમે દિવાલ પર ચોંટેલી ગરોળીનું સ્વપ્ન જોશો જે તમારા પર ત્રાટકવાનો પ્રયાસ કરે છે, તો તેનો અર્થ એ કે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમે દુશ્મનના ષડયંત્રનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે કોઈપણ પગલું ખૂબ જ કાળજીપૂર્વક લેવું જોઈએ.

કીડી ખાતી ગરોળી

ગરોળીને જંતુઓ ખાતી હોય તેવું સ્વપ્નમાં જોવું પણ સારું માનવામાં આવતું નથી. આ પ્રકારનું સ્વપ્ન તમારા જીવનમાં મોટી ખોટ સૂચવે છે. તમે કોઈ મોટી આર્થિક મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો. આ સિવાય જો તમને સપનામાં ગરોળીનું બચ્ચુ  દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા કામમાં કોઈ પ્રકારની અડચણ આવવાની છે.

ઘરમાં પ્રવેશતી ગરોળી

જો તમે તમારા સપનામાં ગરોળીને ઘરમાં પ્રવેશતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે કોઈ મોટી ઘરેલું મુશ્કેલીમાં ફસાઈ જવાના છો. પરિવાર પર કોઇ સંકટ આવી શકે છે. સ્વપ્નમાં પોતાને ગરોળી મારતા જોવું એ એક શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તમારી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકશો.આ રીતે સપનાશાસ્ત્ર મુજબ સપનામાં આવતી કોઇ પણ ઘટના કે વસ્તુ ભવિષ્ટમાં ઘટનાર વસ્તુના સંકેત આપે છે. સપનામાં જો આપ મૃતદેહ જુઓ છો તો નજીકના કોઇ વ્યક્તિનું મૃત્યું થઇ શકે છે.

 Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget