શોધખોળ કરો

Tarot Card Reading 16 February: મેષ, કન્યા,તુલા, કુંભ, રાશિના જાતકને આજે મુશ્કેલીનો કરવો પડશે સામનો, જાણઓ 12 રાશિનું રાશિફળ

Tarot Card Reading 16 February:ટેરો કાર્ડ અનુસાર ગુરૂવાર 16 ફેબ્રુઆરીનો દિવસ કર્ક, તુલા, રાશિના જાતક માટે ખૂબ જ સુંદર રહેશે, તો જાણીએ અન્ય તમામ રાશિના જાતકનો આજનો દિવસ કેવો વિતશે.

Tarot Card Reading 16 February:ટેરો કાર્ડ અનુસાર ગુરૂવાર 16 ફેબ્રુઆરીનો દિવસ કર્ક, તુલા, રાશિના જાતક માટે ખૂબ જ સુંદર રહેશે, તો જાણીએ અન્ય તમામ રાશિના જાતકનો આજનો દિવસ કેવો વિતશે.

ટેરો કાર્ડ અનુસાર  16 ફેબ્રુઆરીનો દિવસ કર્ક, તુલા અને ધનુ રાશિ  માટે આર્થિક રીતે સારો વિતશે. આ સિવાય મેષ રાશિના લોકોએ મહેનતથી ન ભાગવું જોઇએ, આવો જાણીએ 12 રાશિનું રાશિફળ ટેરોટ કાર્ડ મુજબ શું છે.

મેષ

અતિ પરિશ્રમ છતાં  તણાવમય મહોલ બનવાનો યોગ છે. પરંતુ મહેનત જરૂર રંગ લાવશે. પાર્ટનર સાથે યાત્રા પર જવું ફાયદાકારક રહેશે. બહારનું ફૂડ ખાવાથી બચો.

વૃષભ

પ્રતિકૂળ સંજોગોમાં પણ સાનુકૂળ પરિણામ મળશે, સમજદારીપૂર્વક નિર્ણયો લો. તમારામાં વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, નાણાકીય લાભની ખાતરી છે. કોઈનું દિલ દુભાવશો નહીં.

મિથુન

નવી તકો મળશે, સ્ત્રી તરફથી વિશેષ મદદ મળવાની સંભાવના છે. નવું મકાન કે કાર ખરીદવા માટે સમય અનુકૂળ છે. સંબંધીઓ અને કાર્યસ્થળ દ્વારા પ્રશંસા થશે, શબ્દોનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો.

કર્ક

કોઈપણ પ્રકારના રોગને ગંભીરતાથી લો, નહીં તો મુશ્કેલી વધશે અને તેનો તરત જ ઈલાજ કરાવો.નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે.  તમારા જીવનમાં ઘણા ફેરફારો થશે જેનાથી તમને ફાયદો થશે. જીવનસાથી સાથે વાદવિવાદ ન કરો.

સિંહ

સમજણનો યોગ્ય ઉપયોગ તમારી નિર્ણય શક્તિમાં વધારો કરશે. વધુ પડતો કામનો બોજ થોડો તણાવ પેદા કરી શકે છે. તમારી પોતાની ક્ષમતાઓને સમજો અને આગળ વધો. પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે.

કન્યા

અંગત જીવનમાં નાની-નાની તકરારથી નિરાશ ન થાઓ.તમારી ઉર્જા પ્રભાવશાળી રહેશે અને લોકોને આકર્ષિત કરશે. મહિલાઓ માટે આજનો દિવસ શુભ રહેશે.

તુલા

બિનજરૂરી દબાણ મનની સ્થિતિને અસર કરી શકે છે, પરંતુ સખત મહેનતનું પરિણામ ખૂબ જ નફાકારક રહેશે, ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થશે. યાત્રા થઈ રહી છે, મહત્વપૂર્ણ કામ અધૂરા ન છોડો.

વૃશ્ચિક

ખરાબ નજરથી બચો, તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ ન કરો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. તમારી સકારાત્મક વિચારસરણી તમને ઘણી હદ સુધી મદદ કરશે.

ધન

મહત્વપૂર્ણ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે, પરિપક્વ વિચારસરણી લાભદાયી રહેશે.આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. અંગત જીવનમાં થોડું વધુ ધ્યાન આપો.

મકર

ઠંડા દિમાગથી કરેલ કાર્ય લાભદાયક રહેશે,બિનજરૂરી ખર્ચ ટાળો, આજે કોઈ રોકાણ ન કરો.નવા સંબંધોથી લાભ નિશ્ચિત છે.વ્યર્થ વિચાર્યા વિના તરત જ કાર્ય કરો.

કુંભ

સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈપણ કામ કરવામાં વિલંબ ન કરો.બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. મહેનતનું ફળ મળશે, ધૈર્ય રાખો.ઘર અને કાર્યસ્થળ પર વાદ-વિવાદ ટાળો.

મીન

સમય બહુ સાનુકૂળ નથી, આજે કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહો. પ્રિય વ્યક્તિ તરફથી નિરાશા થઈ શકે છે. પૈસાના મામલામાં કોઈ પર વધારે વિશ્વાસ ન કરો. બહારનું ખાવાનું ટાળો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદMehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાAhmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલBhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Embed widget