શોધખોળ કરો

Navratri 2024 : નવરાત્રીમાં આ ઉપાય કરવાથી ઘરનું ઘર ખરીદવાની ઇચ્છા થશે પૂર્ણ, જાણો કામનાને સિદ્ધ કરતા પ્રયોગ

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એવું માનવામાં આવે છે કે, નવરાત્રિ દરમિયાન માતાનું  ધ્યાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

Navratri 2024 :નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 3ઓક્ટોબર  સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ નવરાત્રિના આ નવ દિવસ માતા રાણીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલાક એવા ઉપાય છે, જેને આ પાવન દિવોસમા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને તમામ નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે. તો ચાલો આજે જાણીએ એ ઉપાયો વિશે...

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એવું માનવામાં આવે છે કે, નવરાત્રિ દરમિયાન માતાનું  ધ્યાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે, નવરાત્રિ દરમિયાન ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં દરરોજ મોપિંગ કરવું જોઈએ અને મોપિંગ કરતી વખતે પાણીમાં ગંગાજળનો ઉપયોગ કરો.

નવુ ઘર ખરીદવાની ઇચ્છાપૂર્તિ માટેના ઉપાય

નવરાત્રી દરમિયાન મનની ઇચ્છાને પૂર્ણ કરવા માટે કેટલાક જ્યોતિષી ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. જો આપ નવું  ઘર ખરીદવા માંગતા હો તો ઘર ખરીદવા માટે આ ઉપાય કરી શકો છો નવરાત્રીમાં  ઘરનું સપનું પૂરું કરવા માટે નવરાત્રિમાં માટીનું નાનું ઘર બનાવીને પૂજા સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી આપની ઘરની  મનોકામના પૂર્ણ થશે.

જીવનનાં પ્રગતિ માટે કરો આ ઉપાય

વિકાસના માર્ગે વિઘ્ન આવતા હોય તો પ્રગતિ માટે નવરાત્રીમાં આ ઉપાય કરી જુઓ. માની કૃપાથી આપની મનોકામના પૂર્ણ થશે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. જો ઘરમાં પહેલાથી જ તુલસીનો છોડ હોય તો એક સિક્કો હાથમાં લઇને મનની ઇચ્છાને દોહરાવો બાગ આ સિક્કાને તુલસીની નીચે માટીમાં દાટી દો. આમ કરવાથી પ્રગતિના નવા માર્ગો મોકળા થશે અને જીવનમાં સફળતા મળશે.

ઘરની પરેશાનીઓને દૂર કરવાના ઉપાયો

 જો ઘરમાં કોઈ સમસ્યા હોય અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય તો નવરાત્રિમાં નવ દિવસ સુધી સતત સોપારી પર કેસર રાખો અને દુર્ગા સ્તોત્ર અને દુર્ગાજીના નામનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે અને ઘરની કષ્ટ પણ સમાપ્ત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો
Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ
Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ
Embed widget