શોધખોળ કરો

Chaitra Navratri 2023: નવરાત્રીના વ્રતમાં ક્યાં મસાલાનું કરી શકો છો સેવન અને ક્યાં અવોઇડ કરવા

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. જે આ વખતે 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે.

Chaitra Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.  જે આ વખતે 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માહ ગુપ્ત નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી. પરંતુ મોટે ભાગે ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે ચૈત્રના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો માતાજીને  પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તો  કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના  ઉપવાસ રાખે છે. તેથી જો તમે પણ પહેલીવાર 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નહીં તો માથાનો દુખાવો,   નબળાઇ અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે. જેને લઈને ઘણી મૂંઝવણ છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી, તો ચાલો તેના વિશે જાણીએ.

આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે

  •  જીરું પાવડર
  • મરી પાવડર
  •  એલચી
  •  લવિંગ
  •  તજ
  • કોકમ
  • નમક

આ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં

  • ગરમ મસાલા
  • ધાણા પાવડર
  • હળદર
  • હીંગ
  • સરસવ
  • મેથીના દાણા

નવરાત્રિ વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે. તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
Embed widget